પરફેક્ટ માહિતી મેળવવા ગ્રુપ જોઇન કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહિં ક્લિક કરો.

શાળા પ્રવેશોત્સવ નિરીક્ષણ ફોર્મ – Shala Nirikshan Form PDF

શાળા પ્રવેશોત્સવ નિરીક્ષણ ફોર્મ

શાળા પ્રવેશોત્સવ નિરીક્ષણ ફોર્મ pdf free download : શૈક્ષણિક વર્ષ 2024 – 25 માં યોજાનાર શાળા પ્રવેશોત્સવમાં આપની શાળામાં આવનાર અધિકારી દ્વારા ચેક થનાર આ અગત્યનું ફોર્મ છે પ્રાથમિક શાળા નિરીક્ષણ ફોર્મ. આ ફોર્મની પ્રિન્ટ લઇ પ્રવેશોત્સવ અગાઉ આ ફોર્મ આપે ફરી રાખવું પડશે. શાળા પ્રવેશોત્સવના દિવસે આ ફોર્મ લાયજન અધિકારી મારફતે જિલ્લા જિલ્લા શિક્ષણાધિકારીને મોકલવાનું રહેશે.

આ પણ જુઓ:

શાળા પ્રવેશોત્સવ નિરીક્ષણ ફોર્મ

આ ફોર્મ માં નીચે પ્રમાણેની માહિતી ભરવાની હોય છે.

  1. ગુણોત્સવ ૨.૦ (GSQAC) અંતર્ગત શાળાએ મેળવેલ ગુણ.
  2. આ ફોર્મના આધારે શાળાની વર્તમાન સ્થિતિ તપાસવામાં આવશે.
  3. ધોરણ 4 અથવા 8 નું પરિણામ પત્રક સી તપાસવામાંઆવશે.
  4. રેન્ડમલી 3 થી 5 વિધાર્થીની ઉત્તરવહી તપાસવામાં આવશે.
  5. Periodic Assessment Test (PAT) ની પાંચ નોંધપોથી તપાસવામાં આવશે.
  6. પ્રવેશોત્સવ કાર્યક્રમની વિગતો આપવાની રહેશે.

શાળા પ્રવેશોત્સવ નિરીક્ષણ ફોર્મ – અહીં ક્લિક કરો.