પરફેક્ટ માહિતી મેળવવા ગ્રુપ જોઇન કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહિં ક્લિક કરો.

FLN Material in Gujarati PDF Download

FLN Study Materials Gujarati

અહીં તમને FLN નું તમામ પ્રકારનું સાહિત્ય મળશે. તમામ FLN પત્રકો, રજીસ્ટર, મૂલ્યાંકન પત્રક, Worksheet, Printable Card વગેરે મેળવી શકશો.

FLN Full Form – Gujarati

FLN full form : Foundational Literacy and Numeracy. ગુજરાતીમાં જેને પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન કહેવામાં આવે છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 મુજબ, શાળા શિક્ષણ નો ઉદ્દેશ વર્ષ 2025 સુધીમાં પ્રાથમિક સ્તરે તમામ વિધાર્થીઓ પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન મેળવે તેવો છે. પ્રાથમિક શિક્ષણ એ બાળકના સમગ્ર ભાવિ શિક્ષણનો આધાર છે. સમજપૂર્વકનું વાંચન, લેખન, અને ગણન માં પ્રાથમિક સ્તરે નબળા બાળકો ધોરણ 12 સુધી પહોંચી સકતા નથી. તે માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરે “નિપુણ ભારત” નો કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે.જે કાર્યક્રમ અંતર્ગત શાળાઓમાં વાંચન લેખન અને ગણનની પ્રવૃતિઓ કરવામાં આવે છે. તે માટે ઉપયોગી તમામ સહાયક સાધન સામગ્રી, સ્ટડી મટીરીઅલ્સ ફાઈલ અહીં આપવામાં આવ્યું છે.

વાંચન લેખન પ્રગતિ ચાર્ટ

અહીં આપવામાં આવેલ આ બે પત્રકો તમારા વર્ગના FLN ના વિધાર્થીઓ ની વાંચન – લેખનમાં પ્રગતિની નોંધ રાખવા માટે ઉપયોગી થશે. તમામ ધોરણ માટે ઉપયોગી છે.

FLN વિધાથી કાર્ય પોથી

જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદ દ્વારા તૈયાર કરાયેલ આ વિધાથી કાર્ય પોથી દરેક FLN વિધાર્થી માટે ખુબ જ ઉપયોગી છે. 30 – 35 પેજ માં વાંચન, લેખન, અને ગણન માટે ક્રમબધ્ધ રીતે સ્ટડી મટીરીઅલ્સ આપવામાં આવ્યું છે. બધું જ મોટા ફોન્ટ માં સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવ્યું છે. દરેક વિધાર્થીને વ્યક્તિગત આપી શકાય તેમજ વર્ગખંડની પ્રવૃતિઓ માટે ઉપયોગમાં લઇ શકાય તેવું આ બેસ્ટ મટીરીઅલ્સ છે.

  • FLN Vidharthi karypothi PDF STD 1 to 2 – Download
  • FLN Study materials STD 3 to 5 – Download
  • vanchan lekhan Ganan Study Materials 6 to 8 – Download

વિવિધ જિલ્લા શિક્ષણ સમિતિઓ અને તાલીમ ભવન દ્વારા તૈયાર કરવામાં આવેલ FLN માર્ગદર્શિકા અને ધોરણ 1 થી 8 નું સ્ટડી મટીરીઅલ્સ અહીં આપ્યું છે.

FLN Study Materials

ઉપચારાત્મક કાર્ય સ્ટડી મટીરીયલ્સ

FLN Test Papers Download

FLN વિધાર્થીઓની દર મહિનાની પ્રગતિ માપન માટે ઉપયોગી થાય તેવા પ્રશ્નપત્રો, કસોટીઓ અહીં આપી છે. જેના દ્વારા પ્રગતિ માપન કરી ગુણ આપવામાં સરળતા રહેશે. અહીં ધોરણ વાઇજ ગણિત, ગુજરાતીના FLN ટેસ્ટ પેપર આપ્યા છે.

FLN ધોરણ – 2 થી 8 પ્રશ્નપત્ર  માર્ચધોરણ 1 બેઝિક ટેસ્ટ
FLN ધોરણ -1 પ્રશ્નપત્ર  ફેબ્રુઆરીધોરણ 2 બેઝિક ટેસ્ટ
FLN ધોરણ -2 પ્રશ્નપત્ર  ફેબ્રુઆરીધોરણ 3 બેઝિક ટેસ્ટ
FLN ધોરણ -3 પ્રશ્નપત્ર  ફેબ્રુઆરીધોરણ 4 બેઝિક ટેસ્ટ
FLN ધોરણ -4 પ્રશ્નપત્ર  ફેબ્રુઆરીધોરણ 5 બેઝિક ટેસ્ટ
FLN ધોરણ -5 પ્રશ્નપત્ર  ફેબ્રુઆરીધોરણ 6 બેઝિક ટેસ્ટ
FLN ધોરણ -6 પ્રશ્નપત્ર  ફેબ્રુઆરીધોરણ 7 બેઝિક ટેસ્ટ
FLN ધોરણ -7 પ્રશ્નપત્ર  ફેબ્રુઆરીધોરણ 8 બેઝિક ટેસ્ટ
FLN ધોરણ -8 પ્રશ્નપત્ર  ફેબ્રુઆરીF.L.N PAPER JUNE 2024 STD 2 TO 8

વાંચન, લેખન અને ગણન માટેની ફ્રેમ વર્ક

વાંચન, લેખન અને ગણન માટેની ફ્રેમ વર્ક ડાઉનલોડ કરવા માટે જે તે ઘોરણ પર ક્લિક કરો.

FLN કાર્ય પદ્ધતિ – પરિપત્રો

અહીં FLN એટલે વાંચન લેખન અને ગણન અનુસરવાની કાર્યપધ્ધતિ, વિવિધ સમયે થયેલા પરિપત્રો અને સૂચનો આપવામાં આવી છે. જે આ પ્રોજેક્ટ ને સમજવામાં મદદરૂપ થશે.

વાંચન લેખન ગણન શાળા મુલાકાત ફોર્મ – Download

વાચન લેખન ગણન અને નિદાન – ઉપચાર ધોરણ૧ થી ૮

FLN કાર્ય પદ્ધતિ માર્ગદર્શન – ભાવનગર – Download

પ્રાથમિક શાળાઓમાં FLN માટે સઘન પ્રયાસ કરવા બાબત 2022

FLN કામગીરી કરવા બાબત 18/01/2023

અહીં FLN માટે જરૂરી અને માત્ર વ્યવસ્થિત સ્ટડી મટીરીયલ્સ આપ્યું છે. જેમ જેમ અભ્યાસ સામગ્રી બનતી રહેશે તેમ તેમ અહીં અપડેટ કરવામાં આવશે.

Read More : Day to Day Aayojan STD 3 to 8